લેબલ સમજણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સમજણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
સોમવાર, 5 જૂન, 2017
સોમવાર, 6 માર્ચ, 2017
જીવનની મજા....
શનિવાર, 13 ફેબ્રુઆરી, 2016
બાળ દત્તક યોજના
શનિવાર, 6 ફેબ્રુઆરી, 2016
દાન
જાતને ઘસીને જે મળ્યું તેમાં કંઇ સ્વાદ છે,
રાતની રાતના જે કર્યા છે ઉજાગરા તે,
વાતને વિચારતાં સવાર થઇ ગઇ 'તી,
ક્યાંક એ વિચારમાં ને વિચારતાં જે :
હૈયું ભરાઇ જાતું ને એમાંથી જ કંઇક.
 શું આ જગમાં બધાને સગવડ છે,
 આપણે તો શું કરી શકીએ તોયે,
 છે એમાંથી થોડુંક હળવું કરીએ ને,
 બીજું કંઇ નહિ પણ આપણા ભાઇને,
 કે   બહેન ને મદદ કરતા થઇએ.....
  દાનની વાતો કરીને તકતીમાં નામ જોશે,
  અહીં ના કોઇ નામ જોવા મળશે તમને,
  બાળકોને પ્રેરણા થકી કંઇક કરીએ જો,
   જીવન કદાચ એનું બદલાઇ જશે તો,
   આશિર્વાદ એના લઇએ તો ઘણું થઇ જશે.....
મંગળવાર, 26 જાન્યુઆરી, 2016
શનિવાર, 23 જાન્યુઆરી, 2016
Real life
આજ અને કાલ ક્યાં વહી જાય ..
માન અને સન્માન માં ક્યાં રહી જવાય ?
માંગ અને આપમાં કંઇ ભૂલી જવાય..
દેનાર તો દઇ દે છે પણ ક્યાં વપરાય
?
એ ક્યાં સમજાય છે ....
જગત આખુ ખાલી કે ભરેલુ ?
લાલચ અને લોભમાં હું કોણ છું ?
માગવા જતાં ,ક્યાંક આપવાનું ભૂલી જવાય છે....
એ તો દિલદાર થઇને દઇ બેઠો,
મનોમન કદાચ પસ્તાવો થાતો હશે...
ક્યાંક હું ભૂલ તો નથી કરી બેઠો ?
જીવ તો શિવ થાશે,એમ જાણીને...
માન અને સન્માન માં ક્યાં રહી જવાય ?
માંગ અને આપમાં કંઇ ભૂલી જવાય..
દેનાર તો દઇ દે છે પણ ક્યાં વપરાય
?
એ ક્યાં સમજાય છે ....
જગત આખુ ખાલી કે ભરેલુ ?
લાલચ અને લોભમાં હું કોણ છું ?
માગવા જતાં ,ક્યાંક આપવાનું ભૂલી જવાય છે....
એ તો દિલદાર થઇને દઇ બેઠો,
મનોમન કદાચ પસ્તાવો થાતો હશે...
ક્યાંક હું ભૂલ તો નથી કરી બેઠો ?
જીવ તો શિવ થાશે,એમ જાણીને...
  જીંદગી અમૂલ્ય છે....જીવતાં આવડી જાય જો..
બાકી તો ધૂળ ધાણી ની જેમ વેડફી નાખો તો..
એ જ જીંદગી દગો દે છે...
ગુરુવાર, 6 માર્ચ, 2014
શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014
દુ નિ યા
 આ જોને  દુ નિ યા  ક્યાં  ચાલવા  લાગી  લગી રે ય ના  વિચાર્યુ  નહી,
આમ ને આમ પૂરું થાય આ આયખું જરા જો તો ખરા ,
મુ છો થઇ ગઈ ઢીલી હવે તો અંદર દેખો જરા ?
વિશાળ મંજિલ બાકી નથી ને તોયે રાહ કોની હવે જુએ ?
દાઢી થઇ ગઈ ધોળી તું હવે ફાંફાં ના મારીશ મારા ભાઈ ભાઈ .....
આ તો સ્વાર્થ ના સગા છે મારા ભાઈ ....
તને જે સાચવે એની સામે તો જો જરા મારા મોટા ભાઈ !
વરસે દહાડે એ જ તારો થવાનો છે ,
ના વિશ્વાસ પડે તો કોઈને પૂછી જો ,કોને પૂછવું એતો ,
હું તો કહીને ચાલ્યો તારે જે સમજવું હોય તે !
આમ ને આમ પૂરું થાય આ આયખું જરા જો તો ખરા ,
મુ છો થઇ ગઈ ઢીલી હવે તો અંદર દેખો જરા ?
વિશાળ મંજિલ બાકી નથી ને તોયે રાહ કોની હવે જુએ ?
દાઢી થઇ ગઈ ધોળી તું હવે ફાંફાં ના મારીશ મારા ભાઈ ભાઈ .....
આ તો સ્વાર્થ ના સગા છે મારા ભાઈ ....
તને જે સાચવે એની સામે તો જો જરા મારા મોટા ભાઈ !
વરસે દહાડે એ જ તારો થવાનો છે ,
ના વિશ્વાસ પડે તો કોઈને પૂછી જો ,કોને પૂછવું એતો ,
હું તો કહીને ચાલ્યો તારે જે સમજવું હોય તે !
સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013
બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013
આજે
આજે હું જે કંઈ છું તે તારી જ દેન છે ,
  ઉદાસ  કે  ખુશ  છું ,  તું  તો જાણે  જ છે વળી  તને શું  કહેવાનું  ?
   સુખી  કે દુ:ખી એ તો  તું  જ  જાણે  એ તને  શું  કહેવાનું ?
   નથી જાણતો  એવું  તું  ના કહેતો , હું  તો  જાણું  છું  કે -
                                        તું  કંઈક ઓર  જ  છે !
   નાનાથી  મોટો  કરી  તે જરૂર  ઉપકાર  કર્યો  પણ  બસ હવે ,
    નથી  કહેવું  ખોટું  લાગશે  તને ,રહેવા  દેને  બસ  હવે ;
    શું  તે બાકી  રાખ્યું  છે  એ તો  જાણતો  જ હશે  બસ  હવે -
                                       તું   માટે  કંઈક  ઓર છે !  
   ચાલતા -ચાલતા  નીચે  પડી  ના જાઉં  તે  તું  જુએ  છે ,
    હરતા -ફરતા  બધું  જ ધ્યાન  રાખે છે  ને  તો એ તને ,
    કેટકેટલો  લડતો  રહું  છું  તે  તો  જાણતો  જ હશે  ને-
                                       તું  એથી  ક્યાં  અજાણ  છે !
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)


 






