આ જોને દુ નિ યા ક્યાં ચાલવા લાગી લગી રે ય ના વિચાર્યુ નહી,
આમ ને આમ પૂરું થાય આ આયખું જરા જો તો ખરા ,
મુ છો થઇ ગઈ ઢીલી હવે તો અંદર દેખો જરા ?
વિશાળ મંજિલ બાકી નથી ને તોયે રાહ કોની હવે જુએ ?
દાઢી થઇ ગઈ ધોળી તું હવે ફાંફાં ના મારીશ મારા ભાઈ ભાઈ .....
આ તો સ્વાર્થ ના સગા છે મારા ભાઈ ....
તને જે સાચવે એની સામે તો જો જરા મારા મોટા ભાઈ !
વરસે દહાડે એ જ તારો થવાનો છે ,
ના વિશ્વાસ પડે તો કોઈને પૂછી જો ,કોને પૂછવું એતો ,
હું તો કહીને ચાલ્યો તારે જે સમજવું હોય તે !