લેબલ સમજણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સમજણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 5 જૂન, 2017


પરમગુરૂ
શ્રીમત્ કરૂણા સાગર મહારાજ...
પરમ

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2016

દાન

જાતને ઘસીને જે મળ્યું તેમાં કંઇ સ્વાદ છે,
રાતની રાતના જે કર્યા છે ઉજાગરા તે,
વાતને વિચારતાં સવાર થઇ ગઇ 'તી,
ક્યાંક એ વિચારમાં ને વિચારતાં જે :
હૈયું ભરાઇ જાતું ને એમાંથી જ કંઇક.

 શું આ જગમાં બધાને સગવડ છે,
 આપણે તો શું કરી શકીએ તોયે,
 છે એમાંથી થોડુંક હળવું કરીએ ને,
 બીજું કંઇ નહિ પણ આપણા ભાઇને,
 કે   બહેન ને મદદ કરતા થઇએ.....

  દાનની વાતો કરીને તકતીમાં નામ જોશે,
  અહીં ના કોઇ નામ જોવા મળશે તમને,
  બાળકોને પ્રેરણા થકી કંઇક કરીએ જો,
   જીવન કદાચ એનું બદલાઇ જશે તો,
   આશિર્વાદ એના લઇએ તો ઘણું થઇ જશે.....

શનિવાર, 23 જાન્યુઆરી, 2016

Real life

આજ અને કાલ ક્યાં વહી જાય ..
માન  અને સન્માન માં  ક્યાં રહી જવાય ?
માંગ અને આપમાં કંઇ ભૂલી જવાય..
દેનાર તો દઇ દે છે પણ ક્યાં વપરાય
?

એ ક્યાં સમજાય છે ....
      જગત આખુ ખાલી કે ભરેલુ ?
       લાલચ અને લોભમાં હું કોણ છું ?
       માગવા જતાં ,ક્યાંક આપવાનું ભૂલી જવાય છે....

એ તો દિલદાર થઇને દઇ બેઠો,
  મનોમન કદાચ પસ્તાવો થાતો હશે...
  ક્યાંક હું ભૂલ તો નથી કરી બેઠો ?
  જીવ તો શિવ થાશે,એમ જાણીને...


  જીંદગી અમૂલ્ય છે....જીવતાં આવડી જાય જો..
બાકી તો ધૂળ ધાણી ની જેમ વેડફી નાખો તો..
એ જ જીંદગી દગો દે છે...

શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014

દુ નિ યા

 આ જોને  દુ નિ યા  ક્યાં  ચાલવા  લાગી  લગી રે ય ના  વિચાર્યુ  નહી,
                                  આમ   ને  આમ  પૂરું  થાય  આ   આયખું  જરા  જો  તો  ખરા ,
  મુ છો  થઇ  ગઈ  ઢીલી  હવે  તો  અંદર  દેખો  જરા  ?
                                    વિશાળ  મંજિલ  બાકી  નથી ને  તોયે  રાહ  કોની  હવે જુએ  ?
  દાઢી  થઇ ગઈ ધોળી  તું  હવે ફાંફાં  ના  મારીશ   મારા  ભાઈ ભાઈ  .....
                                    આ  તો  સ્વાર્થ ના  સગા  છે  મારા  ભાઈ  ....
  તને  જે  સાચવે  એની  સામે  તો  જો  જરા   મારા  મોટા  ભાઈ !
                                     વરસે  દહાડે  એ જ  તારો  થવાનો  છે ,
  ના  વિશ્વાસ  પડે  તો   કોઈને  પૂછી  જો  ,કોને  પૂછવું  એતો ,
                                      હું  તો  કહીને   ચાલ્યો  તારે  જે  સમજવું   હોય  તે  ! 

સોમવાર, 23 સપ્ટેમ્બર, 2013

jivan

jivan

its very strugle and hard work with exam of life.
no space for time and thinking..
everybody are no think that,
have a expirence and live with life.
 
 

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013

આજે

 આજે હું  જે  કંઈ  છું  તે  તારી  જ દેન છે ,

  ઉદાસ  કે  ખુશ  છું ,  તું  તો જાણે  જ છે વળી  તને શું  કહેવાનું  ?
   સુખી  કે દુ:ખી એ તો  તું  જ  જાણે  એ તને  શું  કહેવાનું ?
   નથી જાણતો  એવું  તું  ના કહેતો , હું  તો  જાણું  છું  કે -
                                        તું  કંઈક ઓર  જ  છે !
   નાનાથી  મોટો  કરી  તે જરૂર  ઉપકાર  કર્યો  પણ  બસ હવે ,
    નથી  કહેવું  ખોટું  લાગશે  તને ,રહેવા  દેને  બસ  હવે ;
    શું  તે બાકી  રાખ્યું  છે  એ તો  જાણતો  જ હશે  બસ  હવે -
                                       તું   માટે  કંઈક  ઓર છે !  
   ચાલતા -ચાલતા  નીચે  પડી  ના જાઉં  તે  તું  જુએ  છે ,
    હરતા -ફરતા  બધું  જ ધ્યાન  રાખે છે  ને  તો એ તને ,
    કેટકેટલો  લડતો  રહું  છું  તે  તો  જાણતો  જ હશે  ને-
                                       તું  એથી  ક્યાં  અજાણ  છે !